GSEB Std 10 Result 2026 Date OUT 🔥 SSC Result Check Now @ gseb.org
📢🚨Introduction __________________________ Std 10 ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી update આવી ગઈ છે! 🎯 Gujarat Board (GSEB) નું SSC Result 2026 ટૂંક સમયમાં જાહેર થવાનું છે. વિદ્યાર્થીઓ પોતાનો result online સરળ રીતે check કરી શકશે. 📅 Expected Result Date 📍 Expected Date: 6 May 2026 📍 Official website: Gujarat Secondary and Higher Secondary Education Board 👉 Board તરફથી official announcement જલ્દી થઈ શકે છે ______________________________________ 🌐 Result કેવી રીતે check કરવો? તમારો SSC result check કરવા માટે નીચેના steps follow કરો: 1️⃣ GSEB ની official વેબ સાઇડ પર જાઓ અથવા અહીં ક્લિક કરો ➡️ www.gseb.org 2️⃣ “SSC Result 2026” પર click કરો 3️⃣ તમારું 6-digit Seat Number નાખો 4️⃣ Submit પર click કરો 5️⃣ તમારો result screen પર દેખાશે 🎉 ______________________________________ 📊 Passing Criteria ✔️ Minimum passing marks: 33% દરેક subject માં ✔️ Overall pass માટે બધા subjects clear હોવા જરૂરી 🔁 Rechecking / Revaluation જો તમને marks ઓછા લાગે તો: Answer sheet rechecking માટે a...