મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશિષ્ટિકૃત

GDS

  ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023, 10 પાસ પર 30041 ગ્રામીણ ડાક સેવક ની આવી મોટી ભરતી, હાલ જ ફોર્મ ભરો ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 : પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા 30041 ગ્રામીણ ડાક સેવક (GDS) , બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની ભરતી માટે નવીનતમ જાહેરાત કરવામા આવી છે. લાયક ઉમેદવારો માટે ઈન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન પોર્ટલ indiapostgdsonline.gov.in પર 3 ઓગસ્ટ 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી શેડ્યૂલ-II (જુલાઈ 2023) 10 પાસ ઉમેદવારો માટે 30041 ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે . ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 ને લગતી તમામ વિગતો નીચે આપેલ છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023  ભરતી સંસ્થા ભારતીય ટપાલ વિભાગ પોસ્ટનું નામ GDS/ BPM/ ABPM જાહેરાત નં. ઇન્ડિયા પોસ્ટ GDS ખાલી જગ્યા 2023 ખાલી જગ્યાઓ 30041 પગાર / પગાર ધોરણ 30 હજાર જોબ સ્થાન સમગ્ર ભારત અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 લાગુ કરવાની રીત ઓનલાઈન શ્રેણી ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline .gov.in ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ ટેલિગ્રામ ગ્રુપ

SSC MTS REQUIRIMENT

 SSC MTS અને હવાલદાર ભરતી 2023, પગાર 23 હજાર થી શરુ, હાલ જ ફોર્મ ભરો

સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા મલ્ટી-ટાસ્કિંગ (બિન-ટેકનિકલ) સ્ટાફ (MTS) અને હવાલદાર (CBIC & CBN) પોસ્ટ માટે જાહેરાત કરી છે. SSC કુલ 1558 પર ભરતી કરશે. આ ભરતી ની જાહેરાત 30 જૂન 2023 ના રોજ કરવામાં આવી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SSC ભરતી માટે 21જુલાઇ 2023 સુધી ઑફિશિયલ વેબસાઈટ @ssc.nic.in દ્વારા ઓનલાઇન ફોર્મ ભરી શકે છે.



              SSC ભરતી 2023

સંસ્થાનું નામ: સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)

પોસ્ટ નામ   :MTS અને હવાલદાર

કુલ જગ્યાઓ :1558

નોકરીનું સ્થાન: ભારત

છેલ્લી તારીખ: 21/07/2023

ફોર્મ ભરવાનો પ્રકાર :ઓનલાઇન

ઓફિસિયલ વેબસાઇટ ssc.nic.in

          પોસ્ટ:

- મલ્ટી ટાસ્ક સ્ટાફ (MTS)

- હવાલદાર

- ટોટલ જગ્યા/કુલ જગ્યા 1558

પાગર ધોરણ: 23,000 થી ₹ 27,000


SSC ભરતી માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ તારીખ

ફોર્મ શરૂ તા : 30/06/2023

છેલ્લી તા : 21/07/2023

ઓનલાઈન ફી છેલ્લી તા. : 22/07/2023

સુધારા માટે તા. : 26 થી 28 જુલાઇ

CBT પરીક્ષા : સપ્ટેમ્બર 2023

SSC ભરતી માં ફોર્મ ભરવા માટે જરૂરી પાત્રતા

લાયકાત:


10th/12th પાસ

વયમર્યાદા:


હવાલદાર : 18 થી 25 વર્ષ

MTS : 18 થી 27 વર્ષ

ચલણ:જનરલ માટે ₹ 100/-

SC/ST માટે : ચલણ નથી

OBC માટે ₹ 100/-

સ્ત્રી માટે : ચલણ નથી

PH માટે : ચલણ નથી


              જરૂરી ડૉક્યુમેન્ટ:

માર્કસશીટ

જાતિનો દાખલો

નોન ક્રિમિલેયર (ફક્ત OBC માટે)

EWS સર્ટિ (ફક્ત General માટે)

આધારકાર્ડ

ફોટો / સહી

મોબાઇલ નંબર (સાથે હોય તેવો)

મેઈલ ID (ફોનમાં લૉગિન હોય તે જ)

SSC ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?

SSC MTS અને હવાલદાર ભરતીનું ફોર્મ ભરવા માટે નીચે આપેલ સરળ પગલાં અનુસરો.


સૌ પ્રથમ, તમારી યોગ્યતા માટે સત્તાવાર સૂચના ચેક કરો

 નીચે ટેબલમાં આપેલ ઓનલાઈન ફોર્મ ભરવાની લિંક @www.ssc.nic.in પર ક્લિક કરો.

 તે પછી “SSC MTS અને હવાલદાર” ની સૂચના દેખાશે, તેને ખોલો.

સૂચનાને ધ્યાનથી વાંચો અને સ્ટેપ બાય સ્ટેપ પૂછવામાં આવેલી તમામ માહિતી ભરો.

જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

છેલ્લે, તમારી ઓનલાઈન અરજીની પુષ્ટિ કરો, ફી ચૂકવો અને અરજી ફોર્મ પ્રિન્ટ કરો.


SSC ભરતી માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ લિંક

આ નોકરી માટે ફોર્મ ભરતા પહેલા, કૃપા કરીને નીચે આપેલ સત્તાવાર સૂચનાની PDF ડાઉનલોડ કરો અને વાંચો.


કેટેગરી પ્રમાણે જગ્યા જાણો અહીં ક્લિક કરો

સત્તાવાર સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

વધું માહિતી માટે અહીં ક્લિક કરો

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ