મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશિષ્ટિકૃત

GDS

  ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023, 10 પાસ પર 30041 ગ્રામીણ ડાક સેવક ની આવી મોટી ભરતી, હાલ જ ફોર્મ ભરો ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 : પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા 30041 ગ્રામીણ ડાક સેવક (GDS) , બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની ભરતી માટે નવીનતમ જાહેરાત કરવામા આવી છે. લાયક ઉમેદવારો માટે ઈન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન પોર્ટલ indiapostgdsonline.gov.in પર 3 ઓગસ્ટ 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી શેડ્યૂલ-II (જુલાઈ 2023) 10 પાસ ઉમેદવારો માટે 30041 ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે . ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 ને લગતી તમામ વિગતો નીચે આપેલ છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023  ભરતી સંસ્થા ભારતીય ટપાલ વિભાગ પોસ્ટનું નામ GDS/ BPM/ ABPM જાહેરાત નં. ઇન્ડિયા પોસ્ટ GDS ખાલી જગ્યા 2023 ખાલી જગ્યાઓ 30041 પગાર / પગાર ધોરણ 30 હજાર જોબ સ્થાન સમગ્ર ભારત અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 લાગુ કરવાની રીત ઓનલાઈન શ્રેણી ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline .gov.in ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ ટેલિગ્રામ ગ્રુપ

GSRTC GUJARAT

 GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) પાલનપુર દ્વારા ભરતી


GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ લિમિટેડ) પાલનપુર દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ ની જાહેરાત કરી છે. 

આ ભરતીમાં COPA,

 મિકેનિક ડીઝલ, 

મિકેનિક મોટર વ્હીકલ,

 ઇલેક્ટ્રિશિયન અને વેલ્ડર જેવા ટ્રેડ માં જગ્યાઓ ભરવામાં આવશે. 

લાયકાત ધરાવતા ઉમેદવારો તારીખ 03/07/2023 થી 12/07/2023 સુધીમાં અરજી કરી શકશે.



         GSRTC પાલનપુર ભરતી 2023

                  પોસ્ટ : એપ્રેન્ટિસ

 

    ટ્રેડનું નામ :

✔️COPA

✔️મિકેનિક ડીઝલ

✔️મિકેનિક મોટર વ્હીકલ

✔️ઇલેક્ટ્રિશિયન

✔️વેલ્ડર

અરજી માટે તારીખ : 03/07/2023 થી 12/07/2023

ફોર્મ મેળવવાનું સરનામું :


વહીવટી શાખા, વિભાગીય કચેરી, જી.ડી. મોદી કોલેજ સામે, એરોમાં સર્કલ પાલનપુર બનાસકાંઠા – 385001

નોધ : ફોર્મ ભરતા પહેલા એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.




એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટે જરૂરી ડૉક્યુમેન્ટ :


ફોટો/સહી

10 માર્કશીટ

ITI માર્કશીટ

LC

આધાર કાર્ડ

આધારકાર્ડ સિવાય કોઈ એક ID પ્રૂફ


GSRTC ભરતી માટે અગત્યની લિંક

એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો 

નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.


ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ