મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશિષ્ટિકૃત

GDS

  ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023, 10 પાસ પર 30041 ગ્રામીણ ડાક સેવક ની આવી મોટી ભરતી, હાલ જ ફોર્મ ભરો ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 : પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા 30041 ગ્રામીણ ડાક સેવક (GDS) , બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની ભરતી માટે નવીનતમ જાહેરાત કરવામા આવી છે. લાયક ઉમેદવારો માટે ઈન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન પોર્ટલ indiapostgdsonline.gov.in પર 3 ઓગસ્ટ 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી શેડ્યૂલ-II (જુલાઈ 2023) 10 પાસ ઉમેદવારો માટે 30041 ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે . ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 ને લગતી તમામ વિગતો નીચે આપેલ છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023  ભરતી સંસ્થા ભારતીય ટપાલ વિભાગ પોસ્ટનું નામ GDS/ BPM/ ABPM જાહેરાત નં. ઇન્ડિયા પોસ્ટ GDS ખાલી જગ્યા 2023 ખાલી જગ્યાઓ 30041 પગાર / પગાર ધોરણ 30 હજાર જોબ સ્થાન સમગ્ર ભારત અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 લાગુ કરવાની રીત ઓનલાઈન શ્રેણી ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline .gov.in ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ ટેલિગ્રામ ગ્રુપ

રેલ્વે ભરતી

 ➡️ RRC વેસ્ટર્ન સેંટરલ રેલ્વે દ્વારા 3624 જગ્યાઓ પર આવી મોટી ભરતી


➡️ RRC વેસ્ટર્ન સેંટરલ રેલ્વે દ્વારા વિવિધ ટ્રેડ માં એપ્રેન્ટિસ ની 3624 જગ્યાઓની જાહેરત કરવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમદવારોને તારીખ 26/07/2023 સુધી ઓનલાઇન ફોર્મ આ https://rrc-wr.com વેબસાઈટ પર ભરવાનું રહેશે.



                   RRC ભરતી 2023

        -સંસ્થાનું નામ :(RRC) વેસ્ટર્ન સેંટરલ રેલ્વે

        -પોસ્ટ નામ :એપ્રેન્ટિસ

        -કુલ જગ્યાઓ :3624

        -નોકરીનું સ્થાન :ભારત

        -છેલ્લી તારીખ :26/07/2023

        -ફોર્મ ભરવાનો પ્રકાર : ઓનલાઇન

ઓફિસિયલ વેબસાઇટ https://rrc-wr.com


કંઈ કંઈ જગ્યા પર ભરતી છે તે જોવો. 👇

✓ ફિટર

✓વેલ્ડર

✓ટર્નર

✓મશીનિષ્ટ

✓કારપેન્ટર

✓પેન્ટર

✓મેકેનિક

✓મેકેનિક (મોટર મિકેનિક)

✓COPA

✓ઇલેક્ટ્રિશિયન

✓ઇલેક્ટ્રોનિક્સ મેકેનિક

✓વાયરમેન

✓મેકેનિક રેફ્રીજરેશન & AC

✓પાઇપ ફિટર

✓પ્લંબર

✓ડ્રાફ્ટસમેન (સિવિલ)

✓સ્ટેનોગ્રાફર

RRC ભરતી માં કોણ ફોર્મ ભરી શકે?

અરજદારોએ આ જાહેરનામું બહાર પાડ્યાની તારીખે એટલે કે 21/06/2023 ના રોજ નિર્ધારિત લાયકાત પહેલાથી જ પાસ કરેલ હોવી જોઈએ

શૈક્ષણિક લાયકાત: માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10+2 પરીક્ષા પદ્ધતિમાં મેટ્રિક્યુલેટ અથવા 10મું વર્ગ.

ટેકનિકલ લાયકાત: NCVT/SCVT સાથે સંલગ્ન ITI પ્રમાણપત્ર સંબંધિત વેપારમાં નીચે મુજબ ફરજિયાત છે.


ઉંમર : 15 થી 24 વર્ષ

ચલણ -

SC/ST/ વિકલાંગ / સ્ત્રી : ચલણ નથી

અન્ય માટે : Rs.100/-

ફોર્મ માટે જરૂરી તારીખ :


ફોર્મ શરૂ થયાની તા. : 27/06/2023

ફોર્મ માટે છેલ્લી તા. : 26/07/2023


RRC ભરતી માં ફોર્મ ભરવા માટે મહત્વપૂર્ણ લિંક 

જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો.

ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો

વધું માહિતી માટે અહી ક્લિક કરો

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ