મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશિષ્ટિકૃત

GDS

  ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023, 10 પાસ પર 30041 ગ્રામીણ ડાક સેવક ની આવી મોટી ભરતી, હાલ જ ફોર્મ ભરો ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 : પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા 30041 ગ્રામીણ ડાક સેવક (GDS) , બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની ભરતી માટે નવીનતમ જાહેરાત કરવામા આવી છે. લાયક ઉમેદવારો માટે ઈન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન પોર્ટલ indiapostgdsonline.gov.in પર 3 ઓગસ્ટ 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી શેડ્યૂલ-II (જુલાઈ 2023) 10 પાસ ઉમેદવારો માટે 30041 ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે . ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 ને લગતી તમામ વિગતો નીચે આપેલ છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023  ભરતી સંસ્થા ભારતીય ટપાલ વિભાગ પોસ્ટનું નામ GDS/ BPM/ ABPM જાહેરાત નં. ઇન્ડિયા પોસ્ટ GDS ખાલી જગ્યા 2023 ખાલી જગ્યાઓ 30041 પગાર / પગાર ધોરણ 30 હજાર જોબ સ્થાન સમગ્ર ભારત અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 લાગુ કરવાની રીત ઓનલાઈન શ્રેણી ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline .gov.in ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ ટેલિગ્રામ ગ્રુપ

Pancard link aadhar card

 

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક છે કે નહિ? આ રીતે કરો ચેક


➡️ આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે, તેમ છતાં કેટલાક પાન કાર્ડ ધારકોએ હજુ સુધી આધાર કાર્ડ સાથે લિંક કરાવ્યું નથી. ભારતમાં કુલ 61 કરોડ પાન કાર્ડ માંથી અત્યાર સુધીમાં લગભગ 48 કરોડ પાન કાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. 13 કરોડ લોકો એવા છે જેમના પાન કાર્ડ હજુ સુધી લિંક થયા નથી. તમારા મન માં એક સવાલ હશે કે અમારું પાન કાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિ! તે કઇ રીતે ચેક કરવું? તો અમે તમને આ આર્ટિકલ માં જણાવીશું;

પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક છે કે નહિ તે કઇ રીતે ચેક કરવું?

તમારુ પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિ તે ચેક કરવા માટે ની 2 રીત નીચે મુજબ આપેલ છે;

➡️ રીત 1 :

  1. સૌથી પહેલા તમે “Income Tax” ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો        
  2. પછી તમે નીચે સ્ક્રોલ ડાઉન કરીને “Quick Links” માં ‘Link Aadhaar‘ ના વિકલ્પ પર ક્લિક કરો.         
  3. ત્યાં, તમે પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો.                                              
  4. પછી તમે નીચે “Validate” બટન પર ક્લિક કરો.        
  5. છેલ્લે “Your PAN CUXXXXXXXP is already linked to given Aadhaar 87XXXXXXXX27” આવો મેસેજ દેખાય તો તમારુ પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે.

➡️  રીત 2 :

  1. સૌથી પ્રથમ તમે અહીં ક્લિક કરો
  2. ત્યાર બાદ, તમે “પાન કાર્ડ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો
  3. પછી “કેપ્ચા કોડ” દાખલ કરો અને “SUBMIT” બટન પર ક્લિક કરો
  4. બસ! “Aadhaar is already linked to PAN” આવો મેસેજ દેખાય તો તમારુ પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે.

જો તમે હજુ સુધી પાન કાર્ડ સાથે આધારકાર્ડને લિંક ન કર્યું હોય તો આ પોસ્ટમાં પાન કાર્ડને આધારકાર્ડ સાથે કઈ રીતે લિંક કરવું તેના વિશે માહિતી આપી છે.

ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ