મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશિષ્ટિકૃત

GDS

  ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023, 10 પાસ પર 30041 ગ્રામીણ ડાક સેવક ની આવી મોટી ભરતી, હાલ જ ફોર્મ ભરો ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 : પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા 30041 ગ્રામીણ ડાક સેવક (GDS) , બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની ભરતી માટે નવીનતમ જાહેરાત કરવામા આવી છે. લાયક ઉમેદવારો માટે ઈન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન પોર્ટલ indiapostgdsonline.gov.in પર 3 ઓગસ્ટ 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી શેડ્યૂલ-II (જુલાઈ 2023) 10 પાસ ઉમેદવારો માટે 30041 ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે . ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 ને લગતી તમામ વિગતો નીચે આપેલ છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023  ભરતી સંસ્થા ભારતીય ટપાલ વિભાગ પોસ્ટનું નામ GDS/ BPM/ ABPM જાહેરાત નં. ઇન્ડિયા પોસ્ટ GDS ખાલી જગ્યા 2023 ખાલી જગ્યાઓ 30041 પગાર / પગાર ધોરણ 30 હજાર જોબ સ્થાન સમગ્ર ભારત અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 લાગુ કરવાની રીત ઓનલાઈન શ્રેણી ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline .gov.in ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ ટેલિગ્રામ ગ્રુપ

Ojas

 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં થયેલા ફેરફાર ને આજે જ જાણીલો


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક જેવી વર્ગ 3 ની વિવિધ 6000 જગ્યાઓ માટે ટૂંક સમયમાં ભરતી પાડવામાં આવી શકે, પરંતુ તે પહેલા સરકાર દ્વારા તારીખ 18- 05–2023 ના રોજ નવું પરીક્ષા માળખું તૈયાર કરવામાં આવેલું છે, જેમાં હવે જૂની પરીક્ષા પદ્ધતિમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. જે દરેક વિધ્યાર્થીએ તૈયારી શરૂ કરતાં પહેલા જાણવું જરૂરી છે.


ગૌણ સેવા પસંદગી મંડળનું નવું પરીક્ષા માળખું

    



     એસટી વિભાગમાં પણ થશે નવી ભરતી. 2100 ડ્રાઇવર અને 1300 કંડકટર ની ભરતી કરવા માટે લીલી ઝંડી. ટૂંક સમયમાં બહાર પડશે જાહેરનામું.


એસટી વિભાગ દ્વારા ભરતી 2023-24


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તા.૧૨/૦૪/૨૦૨૩ ના બિડાણસહીતના પત્રની નકલ આ સાથે આપને મોકલી આપવામાં આવે છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિનસચિવાલય કારકુન અને ઓફીસ આસિસ્ટન્ટ, હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક બિનતાંત્રિક વર્ગ-૩ ના જુદા-જુદા બિન તાંત્રિક સંવર્ગોની સીધી ભરતીની જગ્યાઓ ભરવા માટે ઓગસ્ટ-૨૦૨૩ માં સ્પર્ધાત્મક પરીક્ષા રાખવાનું આયોજન કરવામાં આવેલ છે. જેથી વર્તુળ કચેરી હસ્તકની જુનિયર ક્લાર્ક સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી ખાલી જગ્યાઓ ભરવા સારું માંગણાપત્રક અને ચેકલીસ્ટ વિભાગ મારફત તા.૧૫/૦૫/૨૦૨૩ સુધીમાં મંડળને મોકલવા જણાવવામાં આવેલ છે.

વિભાગના તા.૨૧/૦૯/૧૯૯૫ ના ઠરાવથી માર્ગ અને મકાન વિભાગ હસ્તકના વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેમાં કામ કરતા જુનિયર ક્લાર્ક/ટેલિફોન ઓપરેટર/ટેલિફોન ક્લાર્ક/સ્વાગત ક્લાર્ક વગેરે અલગ સંવર્ગોનું એક સંયુક્ત સંવર્ગ જુનિયર ક્લાર્ક તરીકે ગણવાનું ઠરાવેલ છે. જેથી જુનિયર ક્લાર્ક સંવર્ગની સીધી ભરતીથી ભરવાની થતી ખાલી જગ્યાઓને ભરવા સારું માંગણાપત્રક તૈયાર કરતા સમયે ઉક્ત બાબત તેમજ રોસ્ટર અને અનામત જગ્યાઓ ધ્યાનમાં રાખી, વર્તુળ કચેરીવાર માંગણાપત્રક અને ચેકલીસ્ટ તૈયાર કરવાનું રહેશે. તમામ વર્તુળ કચેરીઓએ નીચે મુજબના કાગળો તા.૦૬/૦૫/૨૦૨૩ સુધીમાં રૂબરૂમાં અચૂક મોકલી આપવા આજ્ઞાનુસાર વિનંતી છે

બિન-ચિવાલય કારકુન અને ઓફિસ આસિસ્ટન્ટ, હેડક્લાર્ક તથા સિનિયર ક્લાર્ક બિનતાત્રિક વર્ગ-3ના સંવર્ગોની સીધી ભરતીની જ્ગ્યાઓ ભરવા માટે દરખારત/માંગણાપત્રકો મોકલી આપવા બાબત.

જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક માટે 5000 જગ્યાઓની ભરતી વિશે

        


ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ