GSEB Std 10 Result 2026 Date OUT 🔥 SSC Result Check Now @ gseb.org

છબી
  📢🚨Introduction __________________________ Std 10 ના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી update આવી ગઈ છે! 🎯 Gujarat Board (GSEB) નું SSC Result 2026 ટૂંક સમયમાં જાહેર થવાનું છે. વિદ્યાર્થીઓ પોતાનો result online સરળ રીતે check કરી શકશે. 📅 Expected Result Date 📍 Expected Date: 6 May 2026 📍 Official website: Gujarat Secondary and Higher Secondary Education Board 👉 Board તરફથી official announcement જલ્દી થઈ શકે છે ______________________________________ 🌐 Result કેવી રીતે check કરવો? તમારો SSC result check કરવા માટે નીચેના steps follow કરો: 1️⃣ GSEB ની official વેબ સાઇડ પર જાઓ અથવા અહીં ક્લિક કરો ➡️ www.gseb.org 2️⃣ “SSC Result 2026” પર click કરો  3️⃣ તમારું 6-digit Seat Number નાખો 4️⃣ Submit પર click કરો 5️⃣ તમારો result screen પર દેખાશે 🎉 ______________________________________ 📊 Passing Criteria ✔️ Minimum passing marks: 33% દરેક subject માં ✔️ Overall pass માટે બધા subjects clear હોવા જરૂરી 🔁 Rechecking / Revaluation જો તમને marks ઓછા લાગે તો: Answer sheet rechecking માટે a...

HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા પ્યુન પરીક્ષા સિલેબસ જાહેર

HCG (હાઇકોર્ટ ઓફ ગુજરાત) દ્વારા પ્યુન પરીક્ષા સિલેબસ જાહેર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેલિફ અને પટાવાળા સહિત વર્ગ 3 અને વર્ગ 4 ની ટોટલ 1778

 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 

આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય લિંક ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. 


HCG દ્વારા પ્યુન પરીક્ષા સિલેબસ જાહેર

પોસ્ટ ;

પટ્ટાવાળા (પ્યુન વર્ગ – 4)

પરીક્ષાનો સિલેબસ


1 .ગુજરાતી ભાષા

2 .સામાન્ય જ્ઞાન

3 .ગણિત

4 .રમત ગમત

5 .કરંટ અફેર્સ

➡️   પરીક્ષાનું માળખુ


        

     

હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ ૧00 પ્રશ્નો તથા કુલ ૧૦૦ ગુણની રહેશે.

✓ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.

✓ દરેક ખોટા ઉત્તરદીઠ અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ ૦.૩૩ નકારાત્મક ગુણ રહેશે.

✓ પરીક્ષાનો સમયગાળો ૧ કલાક અને ૩૦ મિનિટ (૯૦ મિનિટ) નો રહેશે.

✓ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ ઉપર જણાવ્યા મુજબ રહેશે.

✓ પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં સામાન્ય વર્ગના ઉમેદવારોએ અને ‘અનુ,જાતિ’ ના ઉમેદવારોએ ઓછામાં ઓછા ૫૦ ગુણ અને ‘અનુ.જનજાતિ’, ‘સા.શૈ.પ.વર્ગ’, ફિઝીકલી ડિસેબલ્ડ/ડિફ્રન્ટલી એબલ્ડ (PH), માજી સૈનિક અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ ઓછામાં ઓછા ૪૫ ગુણ મેળવવાના રહેશે. ત્યારબાદ, મેરીટના આધારે પસંદગીયાદી તૈયાર કરવામાં આવશે.

✓ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા અમદાવાદ ખાતે લેવી કે અન્ય જીલ્લા કક્ષાએ લેવી તે ઉમેદવારોની સંખ્યાને આધારે નક્કી કરવામાં આવશે.

✓હાઇકોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે તે સ્થળે અને સમયે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા માટે હાજર રહેવા, જે તે ઉમેદવારે સ્વખર્ચે આવવા-જવાનું રહેશે.

✓ હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં જવાબવહી / ઉત્તરવહી તરીકે ‘ઓ.એમ.આર. (OMR) શીટ’ આપવામાં આવશે, જેનુ મૂલ્યાંકન ઓ.એમ.આર.શીટ રીડર મશીન દ્વારા સ્કેન કરીને કરવામાં આવે છે. જે સંપૂર્ણ પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત હોઇ, ઓ.એમ.આર.શીટ રીચેકીંગ/રીએસેસમેન્ટ/ફરીથી મૂલ્યાંકન અંગેની કોઈપણ પ્રકારની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં, જેની દરેક ઉમેદવારે નોંધ લેવી.

✓ જો હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં ખૂબ જ વધુ સંખ્યામાં ઉમેદવારો ઉત્તિર્ણ થશે તો, નામદાર હાઇકોર્ટ દ્વારા નિયત કરવામાં આવે તે પ્રમાણે મેરીટના આધારે મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા એટલે કે ‘પ્રમાણપત્ર ચકાસણી/ડોક્યુમેન્ટ વેરીફીકેશન’ માટે યોગ્ય /લાયક ગણવામાં આવશે.

✓ ઉમેદવારે ઉપર જણાવેલ વેબસાઇટ પરથી પરીક્ષાના એક સપ્તાહ અગાઉ ઇ-કોલલેટર ડાઉનલોડ કરવાનો રહેશે.


✓ ગુજરાત હાઇકોર્ટ બેલિફ અને પટાવાળા 1778 જગ્યાઓ માટે ભરતી, ફોર્મ ભરવાના શરુ

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેલિફ અને પટાવાળા સહિત વર્ગ 3 અને વર્ગ 4 ની ટોટલ 1778 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટની ઓજસ વેબસાઇટ પરથી ઑનલાઇન અરજી કરવાની રહેશે.


 ✓ આ ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન અને ઓનલાઈન એપ્લાય લિંક ગુજરાત હાઇકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ છે. જેના પ્રમાણે તારીખ 28 એપ્રિલ થી ફોર્મ ભરવાના શરુ થાય છે.



વધુ માહિતી માટે: અહીં ક્લિક કરો

✓ગુજરાત હાઇકોર્ટ બેલિફ અને પટાવાળા 1778 જગ્યાઓ માં ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો


 પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું 🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Std 10 & 12 Result 2026 – Important Update (4 May)

GSEB Std 10 Result 2026 Date OUT 🔥 SSC Result Check Now @ gseb.org

Indian navy recruitment