મુખ્ય સામગ્રી પર જાઓ

વૈશિષ્ટિકૃત

GDS

  ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023, 10 પાસ પર 30041 ગ્રામીણ ડાક સેવક ની આવી મોટી ભરતી, હાલ જ ફોર્મ ભરો ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 : પોસ્ટ વિભાગ, સંચાર મંત્રાલય, ભારત સરકાર દ્વારા 30041 ગ્રામીણ ડાક સેવક (GDS) , બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) ની ભરતી માટે નવીનતમ જાહેરાત કરવામા આવી છે. લાયક ઉમેદવારો માટે ઈન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન પોર્ટલ indiapostgdsonline.gov.in પર 3 ઓગસ્ટ 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી શેડ્યૂલ-II (જુલાઈ 2023) 10 પાસ ઉમેદવારો માટે 30041 ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કરવામા આવ્યું છે . ઇન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023 ને લગતી તમામ વિગતો નીચે આપેલ છે. ઈન્ડિયા પોસ્ટ GDS ભરતી 2023  ભરતી સંસ્થા ભારતીય ટપાલ વિભાગ પોસ્ટનું નામ GDS/ BPM/ ABPM જાહેરાત નં. ઇન્ડિયા પોસ્ટ GDS ખાલી જગ્યા 2023 ખાલી જગ્યાઓ 30041 પગાર / પગાર ધોરણ 30 હજાર જોબ સ્થાન સમગ્ર ભારત અરજી કરવાની છેલ્લી તારીખ 23 ઓગસ્ટ 2023 લાગુ કરવાની રીત ઓનલાઈન શ્રેણી ઈન્ડિયા પોસ્ટ ભરતી 2023 સત્તાવાર વેબસાઇટ indiapostgdsonline .gov.in ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ ટેલિગ્રામ ગ્રુપ

Forest gard

➡️ વન્ય પ્રાણી સંરક્ષણ માટે વન્ય પ્રાણીમિત્ર ની ભરતીના ફોર્મ શરુ


➡️ જૂનાગઢ વન વિભાગ, જૂનાગઢ દ્વારા ગીર તેમજ બૃહદગીરમા વન્યપ્રાણી સંરક્ષણ માટેની સંકલીત યોજના હેઠળ વન્યપ્રાણી મિત્રને તદન હંગામી ધોરણે તા.૩૧-૦૩-૨૦૨૪ સુધીના સમય માટે કરાર આધારિત માસિક રૂ.૨૦૦૦/- (બે હજાર)ના માનદેય થી નિમણુક આપવામા આવશે. આ અંગેના અરજી ફોર્મ, વન્યપ્રાણી મિત્રની શરતો, લગત સુચનાઓ તથા અન્ય માહિતી વન વિભાગની વેબસાઇટ https://forests.gujarat.gov.in ઉપર મૂકવામાં આવેલ છે. જેનો અભ્યાસ કરી વેબસાઇટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સુચના મુજબની કાર્યવાહી કરી શકો છો.



➡️ વન્ય પ્રાણી સંરક્ષણ ભરતી

પોસ્ટ : વન્યપ્રાણી મિત્ર

લાયકાત : 10 પાસ/12 પાસ

વયમર્યાદા : 18 થી 25 વર્ષ (છુટછાટ લાગુ)

ભરતી : ઓફલાઇન (અરજી દ્વારા)

અરજી ફોર્મ ડાઉનલોડ તા. : 29/06/2023 થી 07/07/2023

ફોર્મ મોકલવાની છેલ્લી તા. : 08/07/2023


 વધુ જાણકારી માટે અહી ક્લિક કરો


ટિપ્પણીઓ

લોકપ્રિય પોસ્ટ્સ